ગાંધીનગરમાં રિક્ષાના ભાડામાં વધારાની માંગ

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં રિક્ષાચાલકો હવે મોંઘવારી સામે આરપારની લડાઈના મૂડમાં જણાઈ રહ્યા છે. ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા લઘુત્તમ ભાડા (Minimum Fare) માં સીધો 10 રૂપિયાનો વધારો કરવાની માંગણી સાથે...

મુંબઈમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ: રિમોટ કંટ્રોલ ‘ટોય કાર બોમ્બ’ થી હુમલાનું કાવતરું નિષ્ફળ, બે શંકાસ્પદની ધરપકડ

દેશની આર્થિક રાજધાની મુંબઈને હચમચાવવાનું આતંકી ષડયંત્ર સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મહારાષ્ટ્ર ATS એ એક સંયુક્ત અને ગુપ્ત ઓપરેશન હાથ ધરીને મુંબઈના કુર્લા...

અંબાલાલ પટેલની ગરમી અને વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવશે. ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદની સંભાવનાઓ છે. સાતમી અને આઠમી એપ્રિલે ગુજરાતમાં...

યુદ્ધના તોળાતા વાદળો વચ્ચે ‘ગ્રીન આશા’ જહાજે હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરી

પશ્ચિમ એશિયામાં વધી રહેલા લશ્કરી તણાવ અને દરિયાઈ અસુરક્ષાના માહોલ વચ્ચે ભારત માટે ગર્વ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Strait...

ટ્રમ્પની ધમકી બાદ ક્રૂડ ઓઈલના ભાવ આસમાને

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં તાજેતરના ઉથલપાથલ બાદ ભારે વધારો નોંધાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ક્રૂડ ઓઈલનો ભાવ $110 પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે. ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. ચૂંટણી પંચના વિવિધ જાહેરનામા અને નોટિસ સાથે આ પ્રક્રિયા શરૂ થશે, જેમાં ઉમેદવાર 11 એપ્રિલ સુધી ફોર્મ ભરી...

દિલ્લી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા

દિલ્લી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો. જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં પણ આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનની...

અદાણી ગેસે CNGના ભાવમાં કર્યો વધારો

પ્રતિ કિલોએ 1.50 રૂપિયાનો કર્યો વધારોઅમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા પ્રતિ કિલોવડોદરામાં નવો ભાવ 82.10 રૂપિયા પ્રતિ કિલોખેડામાં નવો ભાવ 82.86 રૂપિયા પ્રતિ કિલોનવસારીમાં નવો ભાવ 84.45 રૂપિયા પ્રતિ...

સોના-ચાંદી અને પ્લેટિનમના ઘરેણાની આયાત પર સરકારે લાદયા નિયંત્રણ

સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમના ઘરેણાંની આયાત પર કડક નિયંત્રણ લાદ્યા છે. મુક્ત વેપાર સંધિ (FTA) નો દુરઉપયોગ અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મોતી, કિંમતી પથ્થર અને...

મહારાષ્ટ્રઃ પુણે અચાનક જ ભારે વરસાદ ખાબક્યો

મહારાષ્ટ્રના Pune શહેરમાં અચાનક જ પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. કહેવાય છે કે આ વરસાદે છેલ્લા 130 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શહેરના સિંહગઢ રોડ, ધનકાવડી...