અંબાલાલ પટેલની ગરમી અને વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવશે. ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદની સંભાવનાઓ છે. સાતમી અને આઠમી એપ્રિલે ગુજરાતમાં...

યુદ્ધના તોળાતા વાદળો વચ્ચે ‘ગ્રીન આશા’ જહાજે હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરી

પશ્ચિમ એશિયામાં વધી રહેલા લશ્કરી તણાવ અને દરિયાઈ અસુરક્ષાના માહોલ વચ્ચે ભારત માટે ગર્વ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Strait...

ખડગેના નિવેદન બાદ ભારે રોષ જોવા મળ્યો, મુખ્યમંત્રી સહિતના નેતાઓએ નિવેદનને વખોડ્યું

ગુજરાતના લોકો શિક્ષિત છેઆ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી જે બોલે છે તે કરીને બતાવે છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસના પ્રમુખ ખડગેને ટોણો મારતા કહ્યું હતું કે, અમે તો...

ટ્રમ્પની ધમકી બાદ ક્રૂડ ઓઈલના ભાવ આસમાને

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં તાજેતરના ઉથલપાથલ બાદ ભારે વધારો નોંધાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ક્રૂડ ઓઈલનો ભાવ $110 પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે. ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ...

અમદાવાદમાં RTOને બોમ્બથી ઉડાવાની ધમકી

અમદાવાદ આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળ્યા બાદ સમગ્ર આરટીઓને ખાલી કરાવી દેવાયું હતું. ધમકી મળતાં જ ટેસ્ટ ટ્રેક પણ બંધ કરાયા હતાં. બોમ્બ સ્કવોર્ડ,...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. ચૂંટણી પંચના વિવિધ જાહેરનામા અને નોટિસ સાથે આ પ્રક્રિયા શરૂ થશે, જેમાં ઉમેદવાર 11 એપ્રિલ સુધી ફોર્મ ભરી...

ગુજરાતમાં આજથી RTE એડમિશન પ્રક્રિયા થશે શરૂ, ધોરણ-1માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન થઈ શકશે

ગુજરાતમાં આજથી RTE એડમિશન પ્રક્રિયા થશે શરૂ, ધોરણ-1માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન થઈ શકશેરાઈટ ટુ એજ્યુકેશન એકટ (RTE) અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં કુલ ૮૪ હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ...

દિલ્લી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા

દિલ્લી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો. જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં પણ આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનની...
  • April 3, 2026
  • sachin-admin

મહેસાણાના કડીના કાસ્વા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતી પર હુમલો

મહેસાણાના કડીના કાસ્વા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતી પર હુમલો, પોલીસે હાથ ધરી તપાસમહેસાણાના કડીના કાસ્વા ગામે પ્રેમલગ્નની અદાવતમાં હિંસક હુમલાની ઘટના નોંધાઈ છે. યુવતીના મોટાબાપાએ વાળ પકડી લાકડાના...

સુરેન્દ્રનગર બ્રેકિંગ : વેગનઆર કારમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર LCB પોલીસે ધ્રાંગધ્રાના કૂડા ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી વિદેશી દારૂની નાની મોટી બોટલો થી ભરેલી આખી કાર જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી બુટલેગર ને...