અદાણી ગેસે CNGના ભાવમાં કર્યો વધારો

પ્રતિ કિલોએ 1.50 રૂપિયાનો કર્યો વધારોઅમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા પ્રતિ કિલોવડોદરામાં નવો ભાવ 82.10 રૂપિયા પ્રતિ કિલોખેડામાં નવો ભાવ 82.86 રૂપિયા પ્રતિ કિલોનવસારીમાં નવો ભાવ 84.45 રૂપિયા પ્રતિ...

સોના-ચાંદી અને પ્લેટિનમના ઘરેણાની આયાત પર સરકારે લાદયા નિયંત્રણ

સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમના ઘરેણાંની આયાત પર કડક નિયંત્રણ લાદ્યા છે. મુક્ત વેપાર સંધિ (FTA) નો દુરઉપયોગ અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મોતી, કિંમતી પથ્થર અને...

મહારાષ્ટ્રઃ પુણે અચાનક જ ભારે વરસાદ ખાબક્યો

મહારાષ્ટ્રના Pune શહેરમાં અચાનક જ પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. કહેવાય છે કે આ વરસાદે છેલ્લા 130 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શહેરના સિંહગઢ રોડ, ધનકાવડી...
  • April 2, 2026
  • sachin-admin

વર્ષ દરમિયાન UPI પ્લેટફોર્મ પર કુલ ₹308 લાખ કરોડથી વધુના નાણાકીય વ્યવહારો નોંધાયા

ભારતમાં ડિજિટલ ક્રાંતિના પ્રણેતા એવા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ નાણાકીય વર્ષ 2026 (FY26) માં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર વર્ષ દરમિયાન UPI પ્લેટફોર્મ પર કુલ ₹308...

સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો

ચાંદીના ભાવમાં 13,600 રૂપિયાનો ઘટાડોસોનાના ભાવમાં 4,500 રૂપિયાનું ગાબડું પડ્યું1 કિલો ચાંદીનો નવો ભાવ 2,32,200 રૂપિયા થયો10 ગ્રામ સોનાનો ભાવ 1,46,800 પર પહોંચ્યોઝવેરી બજારમાં ભાવમાં ઘટાડાથી ભારે ચર્ચાભાવ ઘટતા...
  • April 2, 2026
  • sachin-admin

રાજકોટમાં ફાફડા ગાંઠિયા થયા મોંઘા

રાજકોટમાં ફાફડા ગાંઠિયા મોંઘા થયા છે. પ્રતિ કિલોએ 20થી લઈને 100 રૂપિયાનો વધારો થયો છે. 600થી 700 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે. ફરસાણના ભાવમાં 50 રૂપિયાનો વધારો...

ઈરાન પર 2-3 અઠવાડિયામાં મોટો હુમલો કરવામાં આવશે: ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ અમેરિકન બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઈરાનમાં કાર્યવાહી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થશે. તેમણે કહ્યું કે અમેરિકાએ ઈરાનના પરમાણુ...

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.195નો વધારો

એપ્રિલ મહિનાના પહેલા જ દિવસે સામાન્ય લોકોને મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે, કારણ કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.195નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તેનો ભાવ રૂ.2078ને પાર પહોંચી...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે અને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં કોઈપણ સમયે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તેવી શક્યતા...

દેશમાં આજથી વસતી ગણતરી-2027નો પ્રારંભ

દેશમાં આજથી વસતી ગણતરી–2027નો પ્રારંભ થયો છે, જે આઝાદી બાદ પહેલીવાર જાતિ આધારિત માહિતી સાથે કરવામાં આવી રહી છે. આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયામાં દેશભરમાં 30 લાખથી વધુ કર્મચારીઓ જોડાશે અને...