ઘરેલુ LPG સિલિન્ડરમાં ₹60 અને કોમર્શિયલ સિલિન્ડરમાં ₹114.5નો વધારો
વૈશ્વિક સ્તરે અમેરિકા, ઇઝરાઇલ અને ઇરાન વચ્ચે વણસી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઊર્જાના આંતરરાષ્ટ્રીય ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેની સીધી અને નકારાત્મક અસર ભારતના સામાન્ય નાગરિકોના...