નેપાળમાં ત્રિશૂલી નદીમાં બસ ખાબકતા 17ના મોત
નેપાળમાં મોટી દુર્ઘટના: ત્રિશૂલી નદીમાં બસ ખાબકતા 17ના મોત, વિદેશી પ્રવાસીઓ સહિત 24 ઈજાગ્રસ્ત નેપાળમાં આજે વહેલી સવારે એક મોટી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ...