હર્ષ સંઘવીના હસ્તે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ
શ્રદ્ધાળુઓની સુરક્ષા બનશે અભેદ્ય:હર્ષ સંઘવીના હસ્તે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું કરાયું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગિરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મૂકવામાં...