• February 14, 2026
  • sachin-admin

અમદાવાદ શહેર ભાજપ સંગઠનનુ નવુ માળખું જાહેર:દર્શક ઠાકર, ગૌતમ કથીરિયા અને જશુ ઠાકોરને મહામંત્રીનું પદ

અમદાવાદ શહેર ભાજપ સંગઠનનુ નવુ માળખું જાહેર:દર્શક ઠાકર, ગૌતમ કથીરિયા અને જશુ ઠાકોરને મહામંત્રીનું પદ જ્યમાં સત્તાધારી પક્ષ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા...
  • February 14, 2026
  • sachin-admin

ભારતીય નિખિલ ગુપ્તાને 24 વર્ષ સુધી જેલવાસ:ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાએ સજા ફટકારી

ભારતીય નિખિલ ગુપ્તાને 24 વર્ષ સુધી જેલવાસ:ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાએ સજા ફટકારી, ન્યૂયોર્ક કોર્ટમાં ગુનો કબૂલ્યો ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી...

ભારત-પાક મેચ પર વરસાદનું સંકટ :કોલંબોમાં 24 કલાકની આગાહી

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં રવિવારે (15 ફેબ્રુઆરી) કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. જોકે, આ મહામુકાબલા પર હવે વરસાદી વિઘ્નનું જોખમ...

ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને બઢતી સાથે બદલી 37 મામલતદારની બદલી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે...

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી હાઈવે પર આવેલી કોટન જીનમાં ભીષણ આગ

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી હાઈવે પર શેખપર ગામના પાટિયા પાસે આવેલી ડી.એમ. કોટન જીનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જીનિંગ ફેક્ટરીમાં રાખવામાં આવેલો ખેડૂતો પાસેથી...

ZIM vs AUS : T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું

ZIM vs AUS : T20 વર્લ્ડકપમાં આ વખતે દરેક મોટી ટીમોએ નાની ટીમ સામે મેચ જીતવા માટે વલખાં મારવા પડ્યા છે ત્યારે પાકિસ્તાન, ભારત અને ઈંગ્લેન્ડ જેવી ટીમોને પણ...
  • February 13, 2026
  • sachin-admin

જૂનાગઢમાં નાગાસાધુનો આતંક, પોલીસ દ્વારા અટકાયત

જૂનાગઢમાં નાગાસાધુનો આતંક, પોલીસ દ્વારા અટકાયત:ખુલ્લી તલવાર સાથે શ્રદ્ધાળુઓને દોડાવ્યા, કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવતાં મિની કુંભમાં સનસનાટી​ જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો...

વડાપ્રધાન કાર્યાલય હવે ‘સેવા તીર્થ’થી ધમધમશે; PM મોદી આજે કરશે ઉદ્ઘાટન

ભારતના શાસન સ્થાપત્યમાં આજે એક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે ૧:૩૦ વાગ્યે નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) ના નવા સંકુલ ‘સેવા તીર્થ’ નું ઉદ્ઘાટન...

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલ કરશે 15 નવી સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 નવી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે. સાથે જ 100 શાળાઓને ‘શતાબ્દી શાળા’ પુરસ્કાર સાથે રૂ. 1 લાખની ધનરાશિ એનાયત કરવામાં આવશે. 5000 શિક્ષકોમાંથી પસંદ કરાયેલા...

સાવલી: ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની શોટગન શૂટિંગ સ્પર્ધા શરૂ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ સાવલી ખાતે ખેલ મહાકુંભ-૨૦૨૬ના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સાવલી તાલુકા રાઇફલ...