પ્રતિ કિલોએ 1.50 રૂપિયાનો કર્યો વધારો
અમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા પ્રતિ કિલો
વડોદરામાં નવો ભાવ 82.10 રૂપિયા પ્રતિ કિલો
ખેડામાં નવો ભાવ 82.86 રૂપિયા પ્રતિ કિલો
નવસારીમાં નવો ભાવ 84.45 રૂપિયા પ્રતિ કિલો
સુરેન્દ્રનગરમાં નવો ભાવ 82.61 રૂપિયા પ્રતિ કિલો