મોરબીનો સિરામિક ઉદ્યોગ USA સહિતના દેશોનું એક્સપોર્ટ ગુમાવશે : કેન્દ્ર સરકાર ₹50 લાખ સુધીનું વળતર આપશે, 1500 સિરામિક કન્ટેનર પરત ફર્યા
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. નિકાસ માટે મોકલેલા અંદાજે 1500 જેટલા કન્ટેનરો પરત આવતા અને શિપિંગ લાઈનો દ્વારા વસૂલવામાં આવતા તોતિંગ સરચાર્જને કારણે ઉદ્યોગકારોની હાલત કફોડી..







































































































