મોરબી એસઓજી પોલીસે ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે, લીલાપર નવાગામ રોડ પર ગાંજા સાથે આ શખ્સની ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસને તપાસ સોંપાઈ છે. મોરબી SOG પોલીસે ગાંજા સાાથે યુવકને ઝડપ્યો છે અને લીલાપર નવાગામ રોડ પરથી ગાંજા સાથે ધરપકડ કરાઈ છે, આરોપી ઉદય વર્મા ગાંજાનું કરતો હતો વેચાણ અને 1.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.