ચાંદીના ભાવમાં 13,600 રૂપિયાનો ઘટાડો
સોનાના ભાવમાં 4,500 રૂપિયાનું ગાબડું પડ્યું
1 કિલો ચાંદીનો નવો ભાવ 2,32,200 રૂપિયા થયો
10 ગ્રામ સોનાનો ભાવ 1,46,800 પર પહોંચ્યો
ઝવેરી બજારમાં ભાવમાં ઘટાડાથી ભારે ચર્ચા
ભાવ ઘટતા રોકાણકારો અને ગ્રાહકોમાં ભારે ખુશી
ભાવમાં થયેલા ફેરફારથી બજારમાં ભારે હલચલ