કેન્દ્ર સરકારે રાતોરાત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો ઝીંક્યો
આખરે દેશવાસીઓને જેનો ભય હતો તે સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે અને કેન્દ્ર સરકારે રાતોરાત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો ઝીંકીને, દેશવાસીઓ પર વધુ એક મોંઘવારીનો બોમ્બ ફોડી નાખ્યો છે. મધ્ય-પૂર્વમાં...