હૈદરાબાદની ચંચલગુડા જેલ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં સામાન્ય લોકો પણ હવે જેલ જેવી જિંદગીનો અનુભવ કરી શકશે.
‘Feel The Jail’ નામના આ કાર્યક્રમ હેઠળ લોકોને કેદીઓ જેવી બેરક, જેલનું ભોજન અને દૈનિક જીવનનો અનુભવ આપવામાં આવશે. માહિતી મુજબ 12 કલાક માટે ₹1000 અને 24 કલાક માટે ₹2000 ફી નક્કી કરવામાં આવી છે.
આ અનોખી પહેલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.




































































































































































