કેરળમાં સતીશન મુખ્યમંત્રી પદના શપથ લેશે

કેરળમાં નવી સરકાર: વી. ડી. સતીશને મુખ્યમંત્રી પદના શપથ લીધા, રાહુલ-પ્રિયંકાની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાયો તિરુવનંતપુરમ:કેરળના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી. ડી....

સુરેન્દ્રનગરઃ લીંબડી હાઈવે સહિતના પેટ્રોલપંપ પર લાઈનો

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી હાઈવે સહિતના અનેક પેટ્રોલપંપ પર પેટ્રોલ અને ડીઝલ માટે વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. પૂરતા જથ્થાના દાવાઓ વચ્ચે લોકો કેરબા અને અન્ય વાસણો લઈને...

પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર ₹3નો નવો વિન્ડફોલ ટેક્સ (નિકાસ ડ્યુટી)

કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર ₹3નો નવો વિન્ડફોલ ટેક્સ (નિકાસ ડ્યુટી) લાદ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ઊર્જા બજારની અસ્થિરતા વચ્ચે સ્થાનિક બજારમાં તેલનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત...

અદાણી CNGમાં પ્રતિ કિલો રૂ. 2.24નો ભાવ વધારો

ગુજરાતમાં અદાણી CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ પ્રતિ કિલો CNGના ભાવમાં રૂ. 2.24નો વધારો જાહેર કર્યો છે, જેના કારણે હવે અદાણી CNGનો ભાવ વધીને રૂ....
  • May 15, 2026
  • sachin-admin

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરખેજ-ધોલેરા વચ્ચે દોડશે હાઈ-સ્પીડ ટ્રેન, લાખો નોકરીઓનું થશે સર્જન

ગુજરાતના મહત્વકાંક્ષી ધોલેરા SIR પ્રોજેક્ટને વેગ આપવા માટે સરખેજ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલની જાહેરાત કરવામાં આવી છે. રેલવે DRM વેદ પ્રકાશના જણાવ્યા અનુસાર, આ ટ્રેન 220 કિમી/કલાકની ઝડપે દોડશે અને...

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ

ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં એકતરફ આકરી ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના...

18થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે-અંબાલાલ પટેલ

ગુજરાતવાસીઓને હવે કાળઝાળ ગરમીમાંથી ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. ખાસ કરીને 18થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી...

PM નરેન્દ્ર મોદી UAEની મુલાકાતે

વડાપ્રધાન મોદી UAEની મુલાકાતે પહોંચ્યા છે. અબુધાબીમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ સાથે મુલાકાત કરી છે. ભારત – યુએઈ વ્યાપક...

રાજ્યમાં આજે હીટવેવની ચેતવણી

રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં હીટવેવની...

NEET-UGની પરીક્ષાની નવી તારીખ જાહેર

NEET-UG પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે, જેના મુજબ NEET-UG ની પરીક્ષા હવે 21 જૂને યોજાશે....