ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની નવી ભરતી થશે, ખાલી પડેલી 4000 જગ્યાઓ ભરાશે, શાળા સંચાલકો જાતે ભરતી કરી શકશે, મુખ્યમંત્રીએ ઝડપથી ભરતી કરવા આપ્યા આદેશ