સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ ભારે વરસાદને લઈને કૃષિ મંત્રીને પત્ર લખી વિશેષ પેકેજ તેમજ તાત્કાલિક રાહત પહોંચાડવા કરી અપીલ. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અનેક ખેતરો જળબંબાકાર થયા છે, ત્યારે સાંસદે કૃષિ મંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ખેડૂતોને રાહત પહોંચાડવા અને તાત્કાલિક સર્વે કરીએ ને સહાય આપવા કરી માંગણી. તેમજ હાલ ખેતરમાં પાણીઓ ભરાયેલા હોય જેથી તાત્કાલિક તંત્રને કામે લગાડી અને ખેતરોમાંથી પાણીનો નિકાલ કરવા કરી માંગ





























































































































































































































