બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાન પરિષદના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે સભાપતિને રાજીનામું સોંપ્યું છે. નીતિન નબિને પણ રાજીનામું આપ્યું છે. બંને સભ્યો રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા છે.