ધૂરંધરો સહિત 80%ના પત્તા કપાયા
પાલિકા-પંચાયતની ચૂંટણી માટે 11 એપ્રિલે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોય ભાજપ દ્વારા અંતિમ કલાકોમાં ધડાધડ યાદીઓ જાહેર કરવામાં આવી છે
લોકપ્રિય ગાયિકા રાજલ બારોટ ઉના નગરપાલિકાની ચૂંટણી લડશે!
ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી, ભાજપે જાણીતા સિંગર રાજલ બારોટને આપી ટિકિટ.












