ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ બુધવાર 6 મે 2026ના રોજ સવારે 08 વાગ્યે જાહેર થશે. સંસ્કૃત પ્રથમાનું પણ આવતીકાલે પરિણામ જાહેર થશે. www.gseb.org પર જોઈ શકાશે પરિણામ.વોટ્સએપ પર મેળવી શકાશે પરિણામની નકલ.6357300971 પરથી મેળવી શકાશે પરિણામ.પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવાશે

































