પ્રાથમિક-ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની ભરતી જાહેર, 11 મહિનાના કરાર આધારિત ભરતી, માધ્યમિક શાળામાં માસિક રૂ. 24,000 વેતન, ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં માસિક 26 હજાર, ભરતીમાં મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ, ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા આજથી શરૂ, gyansahayak.ssgujarat.org પર કરાશે અરજી, અરજી કરવાનો અંતિમ દિવસ 15 જુલાઈ, 18 જુલાઈ ના રોજ જાહેર થશે મેરીટ યાદી, 20-24 જુલાઈ શાળા પસંદગી-ડોક્યુમેન્ટ વેરિફિકેશન







































