પૂણામાં પોલીસની રેડ, ‘NR સ્પા’ માંથી 6 મહિલાઓને મુક્ત કરાવાઈ, સંચાલક અને ગ્રાહક સહિત 5ની ધરપકડ
સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. સુરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમ દ્વારા બાતમીના આધારે પૂણા વિસ્તારમાં આવેલા ‘NR સ્પા’...