મધ્યપ્રદેશ: છતરપુર જિલ્લાના લવકુશનગરમાં એક અનોખી પ્રેમકથા હાલ ચર્ચાનો વિષય
મીડિયા રિપોર્ટ અનુસાર સતનાની સેન્ટ્રલ જેલમાં તૈનાત મુસ્લિમ મહિલા સહાયક જેલ અધિક્ષક ફિરોઝા ખાતૂન, હત્યા કેસમાં સજા ભોગવી રહેલા હિન્દુ યુવક ધર્મેન્દ્ર સિંહ ચાંડલા સાથે હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન...