વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને એક મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ₹૫,૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦૯ કિમી લાંબા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે (NE-08) નું ઉદ્ઘાટન કર્યું છે.