રાજકોટમાં ફાફડા ગાંઠિયા મોંઘા થયા છે. પ્રતિ કિલોએ 20થી લઈને 100 રૂપિયાનો વધારો થયો છે. 600થી 700 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે. ફરસાણના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. એલપીજી કાળા બજારમાં મળતુ હોવાથી ભાવ વધારો થયો હોવાની વિગતો સામે આવી છે.