છોટા ઉદેપુરના નસવાડીમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ

પેટ્રોલ પંપો પર નો સ્ટોક બોર્ડ લગાવ્યા છે. પેટ્રોલની અછતને કારણે 212 ગામના વાહનચાલકો પરેશાન થયા છે.ખેડૂતો અને મુસાફરોની હાલત કફોડી બની છે. પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો...

પાન-મસાલા અને ગુટખાના પેકેજિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ

કેન્દ્રીય ખાદ્ય સુરક્ષા સંસ્થા FSSAI દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્યના હિતમાં એક મહત્વપૂર્ણ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ, વર્ષ 2026 થી પાન-મસાલા અને ગુટખાના પેકેજિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ...

પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી મલિકે સ્વીકાર્યું – દેશ પાસે એક દિવસ માટે પણ વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર બાકી નથી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનની કથળતી અર્થવ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે, જ્યાં માત્ર 5 થી 7 દિવસનો જ કોમર્શિયલ કાચો તેલનો સ્ટોક બચ્યો છે. મંત્રીએ ભારતની પ્રશંસા...

મહાનગરોમાં ભાજપનું વર્ચસ્વ યથાવત: વડોદરા અને કાળિયાબીડમાં ભાજપની પેનલોનો ભવ્ય વિજય

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, જ્યારે નગરપાલિકા સ્તરે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપ સફળ રહ્યું છે. વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા:...

આવતીકાલે આવશે ચૂંટણીના પરિણામો

ગઈકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન થયું હતું. આ મતદાન પૂર્ણ થયા બાદ મોડી રાત્રે EVM સ્ટ્રોંગ રૂમ ખાતે લવાયા હતાં. હવે આવતીકાલે સવારે 9 વાગ્યાથી મત ગણતરી...

બિહારમાં ફરી એકવાર કુદરતનો કહેર, રવિવારે સીમાંચલ વિસ્તારમાં આવેલી તેજ આંધી-તોફાને ભારે તબાહી મચાવી

બિહારમાં ફરી એકવાર કુદરતનો કહેર જોવા મળ્યો, જ્યાં રવિવારે સીમાંચલ વિસ્તારમાં આવેલી તેજ આંધી-તોફાને ભારે તબાહી મચાવી. અચાનક બદલાયેલા હવામાને લોકોને સંભાળવાનો મોકો પણ ન આપ્યો અને પળવારમાં આખો...

મહારાષ્ટ્રમાં રીક્ષા ચાલકો માટે મરાઠી ભાષા કરી ફરજિયાત

મહારાષ્ટ્રમાં પરિવહન વ્યવસ્થાને લઈને રાજ્યના પરિવહન મંત્રી Pratap Sarnaik દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ રાજ્યમાં રીક્ષા અથવા ટેક્સી ચલાવવા માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવવામાં...

આ વર્ષે RTE અંતર્ગત અંદાજે 2.49 લાખ જેટલી જંગી અરજીઓ પ્રાપ્ત થઈ

ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયા તેજ બની છે. રાજ્યની વિવિધ ખાનગી શાળાઓમાં ઉપલબ્ધ કુલ 84,228 બેઠકો માટે આ વર્ષે...

વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં ભારતના 92 શહેરોનો સમાવેશ થયો

એપ્રિલ માસમાં દેશમાં સૌથી વધુ ગરમી જોવા મળી છે. દિલ્હી,મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લુરુમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.વારાણસી, ગાઝીપુરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે...

રાજ્યમાં 21 દિવસમાં લૂ લાગવાના 1167 કેસ નોંધાયા

રાજ્યમાં હીટવેવની અસર દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જાય છે, જેના કારણે આરોગ્ય સેવાઓ પર ભાર વધ્યો છે. 108 Emergency Service મુજબ છેલ્લા 21 દિવસમાં લૂ લાગવાના કુલ 1167...