ગઈકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન થયું હતું. આ મતદાન પૂર્ણ થયા બાદ મોડી રાત્રે EVM સ્ટ્રોંગ રૂમ ખાતે લવાયા હતાં. હવે આવતીકાલે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે.આવતીકાલે આવશે ચૂંટણીના પરિણામો