એપ્રિલ માસમાં દેશમાં સૌથી વધુ ગરમી જોવા મળી છે. દિલ્હી,મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લુરુમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.વારાણસી, ગાઝીપુરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એપ્રિલની શરુઆતમાં વરસાદ પણ પડ્યો છે.પૂર્વ રાજસ્થાનમાં 24 એપ્રિલ સુધી હીટવેવ એલર્ટ જાહેર કરાયું છે. જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાના આગમનથી રાહત મળશે