કેદારનાથ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે

કેદારનાથ ધામના કપાટ આજે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ આ વખતે મંદિર પ્રશાસને શિસ્ત અને મર્યાદા જાળવવા માટે કડક નિયમો અમલમાં મૂક્યા છે. મંદિર પરિસરમાં મોબાઈલ ફોન...

ભારતમાં હવે પેટ્રોલને બદલે દારૂથી ચાલશે કાર! ઓઈલ સંકટ વચ્ચે સરકાર લાવવા જઈ રહી છે E85 ફ્યુઅલ

વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલના જહાજો ફસાયા છે, જેનાથી સર્જાયેલી તેલની અછત વચ્ચે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે દેશમાં વાહનો...

રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ

રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો તીવ્ર રાઉન્ડ શરૂ થયો છે અને અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. Ahmedabad સહિત મોટા શહેરોમાં ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે,...

ઉત્તરાખંડ: કેદારનાથ ધામના ખુલ્યા કપાટ

ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદારનાથ મંદિરના કપાટ શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા. કપાટ ખુલતા જ ‘જય બાબા કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષોથી સમગ્ર પરિસર ગુંજી...

ઈસનપુર પબ્લીક સ્કૂલમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો હજી તપાસમાં છે ત્યારે ફરી વાર એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. શહેરમાં ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પર જીવલેણ...

મણિપુરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા: 5.2ની તીવ્રતાથી કામજોંગમાં ધરા ધ્રૂજી

પૂર્વોત્તર ભારતના રાજ્ય મણિપુરમાં આજે મંગળવારની વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS) ના જણાવ્યા અનુસાર,...

22 અને 23 એપ્રિલે ગબ્બર પર દર્શન રહેશે બંધ

યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 22 એપ્રિલ (બુધવાર)...

વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય

દ. ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી,અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગમાં આગાહી,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી ,26 એપ્રિલ સુધી તાપમાન યથાવત રહશે,ઉત્તરથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાશે,અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું,રાજકોટમાં...

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બસ પલટી

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના રામનગર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ખાગોટ ક્ષેત્રમાં, એક બસ નિયંત્રણ બહાર જતા પલટી ગઈ, જેના પરિણામે ઘટનાસ્થળે જ સાત મુસાફરોના મોત...

ગુજરાતમાં હિટ વેવની આગાહી

ગુજરાતમાં હિટ વેવની આગાહી,આરોગ્ય વિભાગની વોર રૂમ જેવી તૈયારી,હોસ્પિટલોમાં સ્પેશિયલ હીટ વોર્ડ કાર્યરત,હીટ સ્ટ્રોકના દર્દી માટે ખાસ બેડ અનામત,ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે 5 બેડ અનામત,તમામ બેડમાં કુલિંગ સુવિધા ઉપલબ્ધ,દવાનો મબલખ...