સીંગતેલના ભાવમાં બે દિવસમાં રુ.50નો ઘટાડો

સીંગતેલના ભાવમાં બે દિવસમાં રુ.50નો ઘટાડો,2860થી 2910 રુ.ના ભાવે મળી રહ્યા છે ડબ્બા,વિક્રમી ઉત્પાદન છતાં સતત વધી રહ્યા હતા ભાવ,અગાઉ 2975 થી 3025ની રેન્જમાં મળતો હતો ડબ્બો,ઈરાન ઇઝરાયલ યુદ્ધની...

કચ્છઃ ભુજના લોડાઇ ગામમાં પકોડીની લારીઓ પર પ્રતિબંધ

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઇ ગામમાં ફૂડ પોઇઝનિંગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સતત બીજા દિવસે વધુ 34 નવા કેસ નોંધાતા કુલ પરિસ્થિતિ ગંભીર બની રહી...

સુરેન્દ્રનગરઃ લીંબડીની વોરા સોસાયટીના મકાનમાં ભીષણ આગ

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી ખાતે આવેલી વોરા સોસાયટીના એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મોબાઇલ બેટરી ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. રાત્રીના સમયે આગ...

વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક ઈન્ફ્લુએન્સર લિઝલાઝ (LizLaz) ની જૂની તસવીર લાઈક કરવાને કારણે ચર્ચામાં

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક જર્મન-સાઉથ આફ્રિકન ઈન્ફ્લુએન્સર લિઝલાઝ (LizLaz) ની જૂની તસવીર લાઈક કરવાને કારણે ચર્ચામાં આવ્યા છે. કોહલી તે મોડલને ફોલો કરતા નથી,...

બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયો

બિહાર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મોબાઇલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં અમદાવાદની સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા...

RTE અંતર્ગત ખાનગી સ્કૂલોમાં એડમિશન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની મૂદત આજે 17 એપ્રિલના રોજ પૂર્ણ થશે.અત્યાર સુધીમાં 2,06,482 ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યુ છે.ગત વર્ષે...

રાહુલ ગાંધીની બહેન સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં: DyCM હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીની બહેન અને અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં. લાલુ યાદવની પત્ની CM બની શકે તો...
  • April 16, 2026
  • sachin-admin

અમીર હમઝા પાકિસ્તાનમાં જીવલેણ હુમલાનો શિકાર બન્યો હોવાના અહેવાલ

લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્યોમાંના એક અમીર હમઝા પાકિસ્તાનમાં જીવલેણ હુમલાનો શિકાર બન્યો હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ લાહોરમાં અજાણ્યા બંદૂકધારીઓએ હમઝાને ગોળી મારી, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો...
  • April 16, 2026
  • sachin-admin

રાજકોટમાં ભાજપે જાહેર કર્યું સંકલ્પપત્ર

રાજકોટ મનપાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપે રાજકોટ મનપામાં ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો છે. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ ભાજપનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં કયા...

ત્રણ દિવસીય સંસદનું વિશેષ સત્ર યોજાશે

સંસદનું ખાસ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. તે ત્રણ દિવસ ચાલશે. આ સત્ર દરમિયાન ત્રણ મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. 16-17 એપ્રિલે લોકસભામાં અને 18 એપ્રિલે રાજ્યસભામાં આ...