• May 21, 2026
  • sachin-admin

સુરતમાં તાપી નદી બની જળકુંભીનું મેદાન

સુરત SMC દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે શહેરની ઓળખ સમાન તાપી નદીની જે દયનીય સ્થિતિ પ્રવર્તી રહી છે, તેનાથી સુરતવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાપી નદીમાં પલસાણા...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું વિવાદીત નિવેદન

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં યોજાયેલી એક જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય...

21,22 અને 23 મે દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટી વધશે: અંબાલાલ પટેલ

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં હવે ગરમીનો પારો ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. 21, 22 અને 23 મે દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટી વધશે અને વાતાવરણમાં ધીમે ધીમે વાદળછાયું માહોલ...

ધોલેરા ITIમાંથી સેમિકન્ડક્ટર વેલ્ડર્સની પ્રથમ બેચ પાસઆઉટ

ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વધુ મજબૂત બનાવવાના દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. ધોલેરા ITI ખાતેથી ‘અલ્ટ્રા હાઈ પ્યુરિટી (UHP) સેમિકન્ડક્ટર વેલ્ડિંગ પ્રોગ્રામ’ હેઠળ ૧૬ વિદ્યાર્થીઓની પ્રથમ બેચ...

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

ભારતમાં હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂરજોશમાં ચાલી રહી છે. IPL 2026 ની ફાઈનલ 31 મે ના રોજ રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ જૂનમાં ટેસ્ટ અને ODI...

રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. ડોગ લવર્સની તમામ અરજીઓ કોર્ટે રદ કરી છે. સાર્વજનિક સ્થળોએથી શ્વાનને હટાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2025નો આદેશ યથાવત રાખ્યો છે....

વન નેશન, વન ઇલેક્શનને લઈને કવાયત તેજ

દેશમાં “વન નેશન, વન ઇલેક્શન” અમલીકરણને લઈને કેન્દ્ર સરકારની કવાયત વધુ તેજ બની રહી છે. આ મુદ્દે ચર્ચા અને સૂચનો મેળવવા માટે સંસદીય સમિતિનું ડેલિગેશન આજથી બે દિવસીય ગુજરાત...

બનાસકાંઠા: દાંતામાં પૌરાણિક અંબાજી માતાના મંદિરમાં લાગી આગ

બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા પૌરાણિક અંબાજી માતાના મંદિરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ મંદિરની છત તેમજ બાજુમાં આવેલી ફિલ્મ સિટીના અંબા મહેલ સુધી ફેલાઈ ગઈ હતી....

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઝીંકાયો વધારો

બજારમાં મળતી માહિતી અનુસાર સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો નોંધાયો છે, જેના કારણે હવે સિંગતેલનો એક ડબ્બો રૂ. 2765 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં...

બિહારના સસારામ રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં ભયંકર આગ

બિહારના સસારામ રેલવે સ્ટેશન પર પટના ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રેન પ્લેટફોર્મ નંબર 6 પર ઉભી હતી ત્યારે એક પેસેન્જર કોચમાં અચાનક આગ...