વડાપ્રધાન મોદી UAEની મુલાકાતે પહોંચ્યા છે. અબુધાબીમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ સાથે મુલાકાત કરી છે. ભારત – યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા થશે.ઉર્જા સહયોગ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા થશે.વેપાર, રોકાણ, ભારતીય ડાયસ્પોરા કલ્યાણ પર ચર્ચા થશે.




































































































































































