યુવતી નો ન્યુડ વિડીયો રિકોર્ડ કરી ધમકી આપી, યુવતી પાસે દર મહિને 10 હજાર ની માંગી ખંડણી, વિદ્યાર્થીની યુવતી ના ઈન્સ્ટાગ્રામ નો પાસવર્ડ મેળવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, કર્તવ્ય મણીયાર નામના યુવક વિરુદ્ધ નોધાઈ ફરિયાદ, કર્તવ્ય એ યુવતી ને ધમકી આપી કાતર વડે પગ પર પોતાનુ નામ લખાવ્યુ, યુવતી પાસેથી આરોપીએ 4 હજાર પડાવી લીધા, બોપલ પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી, ફરાર કર્તવ્ય મણીયાર ની શોધખોળ હાથ ધરી