કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, જીતુ વાઘાણી તેમજ રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા સહિતના હાજર રહેશે.મહિલા લક્ષી યોજનાઓનો પણ શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવશે,રાજકોટના રેસકોર્સમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.મહિલાઓલક્ષી અનેક યોજનાઓનો શુભારંભ કરવામાં આવશે.ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી,રાજય સરકારના ગ્રામ વિકાસ વિભાગનું ભવ્ય આયોજન,મોટી સંખ્યાના ગ્રામ્ય વિસ્તારના બહેનો ઉપસ્થિત રહ્યા.





















