સીંગતેલના ભાવમાં બે દિવસમાં રુ.50નો ઘટાડો,2860થી 2910 રુ.ના ભાવે મળી રહ્યા છે ડબ્બા,વિક્રમી ઉત્પાદન છતાં સતત વધી રહ્યા હતા ભાવ,અગાઉ 2975 થી 3025ની રેન્જમાં મળતો હતો ડબ્બો,ઈરાન ઇઝરાયલ યુદ્ધની તેલના ભાવમાં થયો છે વધારો.