સાયબર ક્રાઈમ સામે વિશેષ અભિયાન હાથ ધરાશે, આજથી રાજ્યભરમાં પોલીસ કાર્યવાહી શરૂ, ગઈકાલે રાત્રે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક, સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહીનો આદેશ, ઓપરેશન હેઠળ મોટા નેટવર્ક પર નજર રખાશે, અગાઉના “મ્યુલ હન્ટ 1.0”માં મોટી કાર્યવાહી થઈ હતી, 638 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, રૂ.2289 કરોડના સાયબર ફ્રોડનો ખુલાસો થયો હતો









































