crime news gujarati

ATSએ વધુ પાંચ આતંકીઓની કરી ધરપકડ, છેલ્લા 15 દિવસમાં 13 આતંકીઓ સકંજામાં, જૈશ સાથે સંકળાયેલા આતંકી સકંજામાં, ATSની તપાસમાં મોટા ખુલાસાની આશંકા, આતંકીઓ મોટાપાયે બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હોવાની શંકા, બ્લાસ્ટ માટે ગન પાઉડર સહિત રસાયણો મંગાવ્યા હતા