સોલા સિવિલની ઓપીડીમાં મચ્છરજન્ય રોગચાળો નોંધપાત્ર વધ્યો છે. સામાન્ય દિવસોમાં 1900 સુધી રહેતી ઓપીડીના કેસ 3000 સુધી પહોંચ્યા છે. ડેન્ગ્યુ મલેરિયાના કેસમાં 25% વધારો થયો છે. છેલ્લા 5 અઠવાડિયામાં ડેન્ગ્યુના 775 કેસ નોંધાયા છે. OPD 70 હજારને પાર પહોંચી છે.