બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલા તમામ સાત (૦૭) આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલ આરોપીઓની વિગત અને ગુનાહિત ઇતિહાસ:૧. સાહીલભાઇ દિલાવરભાઇ ચૌહાણ ૨. શક્તિભાઇ મનોજભાઇ બાજીપરા ગુનાહિત ઇતિહાસ: પ્રોહિબિશન, જુગાર ધારા, એમ.વી. એક્ટ અને બી.એન.એસ. હેઠળ અગાઉ ૭ ગુનાઓ નોંધાયેલ છે. ૩. ભાર્ગવભાઇ પરેશભાઇ પરમાર ગુનાહિત ઇતિહાસ: ચોરી (IPC ૩૭૯), પ્રોહિબિશન અને જી.પી.એક્ટ હેઠળ અગાઉ ૫ ગુનાઓ નોંધાયેલ છે. ૪. સમીરભાઇ રફિકભાઇ કોડીયા ૫. ફરદિનભાઇ કામીલભાઇ શેખ ૬. સમીરભાઇ અબ્બાસભાઇ દિવાન ગુનાહિત ઇતિહાસ: પ્રોહિબિશન અને આઇ.પી.સી. હેઠળ અગાઉ ૩ ગુનાઓ નોંધાયેલ છે. ૭. અંકીતભાઇ ભરતભાઇ ત્યાગી
Reporter : હેમાંગ રાવલ, સુરેન્દ્રનગર





























































