અમદાવાદ-મહેસાણા હાઈવે હવે 8 લેનનો બનશે – ₹2,630 કરોડના ખર્ચે થશે હાઈટેક નિર્માણ

ઉત્તર ગુજરાત અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા લાખો વાહનચાલકો માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો અમદાવાદ-મહેસાણા હાઇવે હવે વધુ પહોળો થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ 51 કિમી લાંબા હાઈવેને ‘આઠ માર્ગીય’ (8-Lane) કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *