જૂનાગઢમાં મીની કુંભ મેળાના પહેલા દિવસે જ રવેડી જેવો માહોલ:

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના પહેલા દિવસે જ ભવનાથ ખાતે રવેડી જેવો ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સાધુ-સંતો સાથે ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ભવ્ય ડમરુ યાત્રામાં ભાગ લીધો હતો. ડેપ્યુટી CMની હાજરીએ મેળાને ઉત્સાહ વધ્યો