15 ઓગસ્ટ સુધી કિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ, સ્વતંત્રતા દિવસની તૈયારીઓને લઈ લેવાયો નિર્ણય, ASI દ્વારા સત્તાવાર રીતે આદેશ કરાયો જાહેર, મુલાકાતીઓ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ બંધ