પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી છે. ગાંધીનગર કમલમ ખાતે ભાજપે ઉજવણી કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, બંગાળના લોકોને જંગલરાજમાંથી મુક્તિ મળી છે. બંગાળના તમામ વિસ્તારોને વિકાસની ગતિ મળશે. હવે બંગાળના લોકોને રોજગારી મળશે. બંગાળમાં ભાજપની આ ઐતિહાસિક જીત છે. બંગાળના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ શુભકામના.પોતાની સરકાર અને પોતાના નેતાઓ મળશે






























































































































































































































































