200થી વધુ જગ્યાઓ પર ભરતી શરૂ , ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચમાં ભરતી, AFCAT કોર્સ માટે ઓનલાઈન અરજી શરૂ, 19 જૂન સુધી અરજી કરવાની તક, 8 ઑગસ્ટે CBT પરીક્ષા યોજાશે, ફ્લાઈંગ બ્રાન્ચમાં 35 જગ્યા ઉપલબ્ધ, ગ્રાઉન્ડ ડ્યુટીમાં 158 જગ્યા ભરાશે

નોન ટેક્નિકલમાં 112 જગ્યા જાહેર, ઉમેદવારોને ગેઝેટેડ અધિકારીનો દરજ્જો મળશે, આકર્ષક પગાર અને સુવિધાઓ મળશે, અરજી ફી રૂ. 550 પ્લસ GST રાખવામાં આવી