2025-26માં રૂ.73,890 કરોડથી વધુની નિકાસ, કુલ 19.72 લાખ મેટ્રિક ટન નિકાસ નોંધાઈ, ફ્રોઝન શ્રિમ્પ નિકાસમાં સૌથી આગળ રહ્યું, ફ્રોઝન શ્રિમ્પથી રૂ.49 હજાર કરોડથી વધુ આવક, અમેરિકા સૌથી મોટું ખરીદદાર દેશ બન્યું, ચીન માત્રાના આધારે પ્રથમ સ્થાને રહ્યું, વિશાખાપટનમ, JNPT અને કોચીન ટોચના બંદરો, MPEDA દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરાયા, ભારતીય સમુદ્રી નિકાસ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ




































































































































































