35થી વધુ ગામોના ખેડૂતોનો આંદોલનને સમર્થન, ઉપવાસ આંદોલનને બિનરાજકીય જાહેર કરાયું, આંદોલનમાં રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ, ખેડૂતોની જમીનમાં ઉભા કરાયેલા વીજપોલ માટે વળતરની માંગ, ખેડૂતોની ટ્રાન્સમિશન લાઇન માટે યોગ્ય વળતરની માંગ, બજારભાવ મુજબ વળતર ચૂકવવાની માંગ ઉઠી, લાઇનથી પ્રભાવિત જમીન માટે અલગ વળતરની માંગ, પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા રજૂઆત, ખેડૂતોની મંજૂરી વગર કામગીરી ન કરવાની માંગ, વળતર નક્કી કરવામાં પારદર્શિતા,સમાન ન્યાયની માંગ, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ વળતર ચૂકવવા માંગ




























































































































































































