કેદારનાથ યાત્રા કરીને આવેલી મહિલાને કોરોના , મહિલા દર્દી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ, આઇસોલેશન વોર્ડમાં મહિલાની સારવાર ચાલુ, ભોગ બનનાર સરગાસણની મહિલાની તબિયત સ્થિર, દર્દીના પરિવારજનોને ક્વોરન્ટિન કરવામાં આવ્યા