રક્ષાબંધન નિમિત્તે GSRTC આજે મુસાફરોને મોટી ભેટ આપશે. 101 નવી બસોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. નવી બસો શરૂ થતાં મુસાફરોની સુવિધામાં વધારો થશે અને રાજ્યમાં વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની આશા છે.