ફૂડ પોઈઝનિંગથી પરિવારની હાલત ગંભીર, શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યા બાદ ખાતા પરિવારની તબિયત લથડી, માતા-પિતા સહિત બે બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, પાંચ વર્ષની આર્યાનું સારવાર દરમિયાન મોત, શનિવારે રાત્રે જમવાનું મંગાવ્યા બાદ પરિવારને ફૂડ પોઈઝનિંગની અસર, પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, બે બાળકીઓ તેમજ માતા-પિતાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું