ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ( GBRC) અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ( SDAU) દ્વારા સંયુક્ત રીતે હળદરની ખેતીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનાં ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવ્યાં હતા. હળદરની સફળ પ્રાકૃતિક ખેતીથી આવક બમણી થઈ. આ સફળ પ્રયોગથી તમામ ફળ -પાકોમાં પણ સારા પરિણામો મળી રહ્યા છે. સરકાર દ્વારા પ્રયોજિત One Health Mission નો પ્રમુખ આધાર પ્રાકૃતિક ખેતી જ છે: પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલ , કુલપતિ , SDAU, સરદારકૃષિનગર