કેન્દ્રની મોદી સરકારે, આ વર્ષે ઘઉ, ચણા અને મુસરના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ અંગેની જાણકારી આપતા કહ્યું કે, ઘઉનો ભાવ 2610, ચણાનો ભાવ 5958 અને મસુરના ભાવ 7390નો કરવામાં આવ્યો છે.